વધાઈયુંઃ ગુજરાતનાં આ શહેરને પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન મળવાની પૂરી શકયતા

ભુજ: રાજ્યમાં પહેલી હાઈ સ્પીડ વંદે ભારત મેટ્રો ટ્રેન (Vande Bharat high speed metro train) આવી ગઈ છે. અમદાવાદના સાબરમતી યાર્ડમાં પહેલી મેટ્રો આવી ગઈ છે ત્યારે ગુજરાતના ક્યા બે શહેરો વચ્ચે દોડશે તે જાણવાની ઉત્કંઠા બધાને છે. આમ તો આ ટ્રેન જામનગર અને સુરત વચ્ચે ચાલશે, તેવી માહિતી અગાઉ વહેતી થઈ હતી, પણ હવે … Continue reading વધાઈયુંઃ ગુજરાતનાં આ શહેરને પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન મળવાની પૂરી શકયતા