બંગલાના રસોડામાં આગની ઘટનામાં આશાસ્પદ યુવાનનો ભોગ; પરિવારના ત્રણ સભ્યોનો બચાવ

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક બંગલામાં રસોડામાં ભીષણ આગ લાગવાણી ઘટના હતી. આ દુર્ઘટનામાં એક આશાસ્પદ યુવાન જીવતો ભૂંજાયો છે. ભાટ ખાતે આવેલા એક બંગલાના રસોડામાં અચાનક આગ લાગી હતી. અને આગ બીજા માળ સુધી પહોંચી જતાં પોતાના રૂમમાંથી યુવક બહાર ના નીકળી શકતા તેનું મોત થયું છે. પરિવારના અન્ય સભ્યો ઘરની બહાર નીકળી જતાં … Continue reading બંગલાના રસોડામાં આગની ઘટનામાં આશાસ્પદ યુવાનનો ભોગ; પરિવારના ત્રણ સભ્યોનો બચાવ