દ્વારકામાં એસીમાં વિસ્ફોટ બાદ લાગી આગઃ પરિવારમાં 4 સભ્યનાં મોત, એકનો બચાવ

દ્વારકાઃ ગુજરાતના દ્વારકા જિલ્લામાં એક ઘરમાં એસી વિસ્ફોટ થવાના કિસ્સામાં આગ લાગતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. એસીમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી અને આગથી ફેલાયેલા ધૂમાડામાં શ્વાસ રુંધાવવાને કારણે ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થયા પછી ફાયર બ્રિગેટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તેમાં મોડું થઈ ગયું હતું, … Continue reading દ્વારકામાં એસીમાં વિસ્ફોટ બાદ લાગી આગઃ પરિવારમાં 4 સભ્યનાં મોત, એકનો બચાવ