Vadodara ની સયાજી હોસ્પિટલમાં આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદ : વડોદરા(Vadodara) શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સયાજી હોસ્પિટલમાં આગ(Fire)લાગી છે. હોસ્પિટલના ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે. ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.જો કે આગ લાગતાં ઓપરેશન થિયેટર ખાલી કરી દેવામાં આવ્યું છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને … Continue reading Vadodara ની સયાજી હોસ્પિટલમાં આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો