સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે અફવા ફેલાવનાર સામે એફઆઈઆર દાખલ
કેવડીયાઃ મહારાષ્ટ્રના માલવણ ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક પડી જવાની ઘટના બાદ વડોદરા નજીક કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)માં તિરાડ પડી હોવાના સોશિયલ મીડિયા પરના મેસેજ વાયરલ થયા હતા. મેસેજમાં SOU ગમે ત્યારે પડશે તેમ પણ લખ્યું હતું. આ સાથે એક ફોટો પણ વાયરલ થયો હતો. આ પૉસ્ટ रागा4इंडिया નામના ટ્વીટર આઈડી પરથી … Continue reading સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે અફવા ફેલાવનાર સામે એફઆઈઆર દાખલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed