રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

રાજકોટ: રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર દેખાઈ રહ્યા છે. આ આગમાં 9 લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ભયાનક આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થઈ ગયો … Continue reading રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા