ખેડૂત પોતાની માંગને લઇને ચડી ગયો મોબાઈલના ટાવર પર; ધારાસભ્ય અને અધિકારીઓમાં દોડધામ…

રાજપીપળા: નર્મદા જિલ્લામાં એક ખેડુત પોતાની માંગને લઈને નોખી રીતે વિરોધમાં ઉતર્યો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનાં એક અસરગ્રસ્ત ખેડૂતે પોતાની માંગને લઈને આપઘાતના ઈરાદે ટાવર પર ચડી ગયો હતો અને તેણે કહ્યુ હતુ કે ‘જ્યાં સૂધી ચૈતર વસાવા મને ન્યાય નહિ અપાવે ત્યા સૂધી નીચે નહિ ઉતરે.’ આ પણ વાંચો : કચ્છમાં કહેર વર્તાવી … Continue reading ખેડૂત પોતાની માંગને લઇને ચડી ગયો મોબાઈલના ટાવર પર; ધારાસભ્ય અને અધિકારીઓમાં દોડધામ…