Gujaratના રાજકોટ જિલ્લામાં મળી આવી નકલી School,છ વર્ષથી ચાલતી હતી શાળા

રાજકોટ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ઘણા સમયથી નકલી સરકારી કચેરીથી લઇને નકલી ટોલનાકું અને નકલી સરકારી અધિકારીઓ સહિતની ઘટનાઓ સામે આવી છે. જે અંગે સરકારે અલગ અલગ સ્તરે તપાસ પણ હાથ ધરી છે. જેમાં આ કડીમાં આગળ હવે રાજકોટમાં નકલી શાળા(School)મળી આવી હોવાની માહિતી સામે આવી છે. માન્યતા વગરની સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ આ ઘટનાની વિગત મુજબ … Continue reading Gujaratના રાજકોટ જિલ્લામાં મળી આવી નકલી School,છ વર્ષથી ચાલતી હતી શાળા