પીપળીયાની નક્લી સ્કૂલની બીજી આઠ સ્કૂલ સાથે સાંઠગાઠ?

રાજકોટ: થોડા સમય પહેલા જ રાજકોટના માલીયાસણ નજીક આવેલા પીપળીયા ગામે ચાર દુકાનોની અંદર કોઈપણ શૈક્ષણિક માન્યતા વગર ઘણા લાંબા સમયથી ચાલી રહેલી નકલી શાળા ગૌરી ઇંગ્લિશ મીડિયમની સામે શિક્ષણાધિકારીની ટીમ દ્વારા ઘટનાસ્થળે તપાસ કરી છે. તપાસના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરી માહિતી મેળવતા વાલીઓ પાસેથી ફી ઉઘરાવી અહીં નકલી શાળા ચલાવાતી હોવાનો … Continue reading પીપળીયાની નક્લી સ્કૂલની બીજી આઠ સ્કૂલ સાથે સાંઠગાઠ?