ગુજરાતમા નકલીની બોલબાલા, અમદાવાદમાં આખેઆખી નકલી હોસ્પિટલ ઝડપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા. પરંતુ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો હતો. એક વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHOની આગેવાનીમાં બાવળામાં આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી … Continue reading ગુજરાતમા નકલીની બોલબાલા, અમદાવાદમાં આખેઆખી નકલી હોસ્પિટલ ઝડપાઈ