દ્વારકામાં નકલી આર્મી કેપ્ટનની ધરપકડ, એરફોર્સ કોલોનીમાં પ્રવેશવાનો કર્યો હતો પ્રયાસ
ગુજરાતમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાંટ્યો છે, અવારનવાર આવા શખસો ઝડપાતા રહે છે. વધુ એક નકલી અધિકારી દ્વારકામાંથી ઝડપાયો છે. તે પોતાને આર્મી કેપ્ટન ગણાવતો હતો. તેની પાસે નકલી આઈ-કાર્ડ પણ હતું, જેને બતાવીને તે એરફોર્સ કોલોનીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નકલી આઈ-કાર્ડ બતાવીને ખોટી ઓળખ ઉભી કરનાર છેતરપિંડી કરનારની પોલીસે ધરપકડ કરી છે. … Continue reading દ્વારકામાં નકલી આર્મી કેપ્ટનની ધરપકડ, એરફોર્સ કોલોનીમાં પ્રવેશવાનો કર્યો હતો પ્રયાસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed