“EVM તો આપણા બાપનું છે”: ભાજપ નેતાના દીકરાએ કર્યું બુથ કેપ્ચર, વીડિયો વાઇરલ…

સંતરામપુર : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. આ દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ. અન્ય લોકો સાથે મળી ભાજપ … Continue reading “EVM તો આપણા બાપનું છે”: ભાજપ નેતાના દીકરાએ કર્યું બુથ કેપ્ચર, વીડિયો વાઇરલ…