દાહોદમાં બુથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો નિર્ણય: 11મીએ પુનઃ મતદાન

સંતરામપુર: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે થયેલા ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન મહિસાગરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતુ.વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કર્યુ હતુ. ત્યારબાદ કોંગ્રેસનાં ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે આ અંગે ફરિયાદ નોંધાવી ભાજપ ઉમેદવાર … Continue reading દાહોદમાં બુથ કેપ્ચરીંગની ઘટના બાદ ચૂંટણી પંચનો નિર્ણય: 11મીએ પુનઃ મતદાન