મધરાત્રે Kutchમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ

ભુજ: ગત મધરાતે કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, લોકો ઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ગુજરાતના કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપના આંચકા મધરાત્રે લગભગ 3 વાગ્યે અને 54 મિનિટે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર … Continue reading મધરાત્રે Kutchમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ