ગુજરાતનાં મહેસાણામાં ધરા ધ્રુજી; 2.6 ની તીવ્રતાનો ભૂકંપ

ગાંધીનગર : ગુજરાતનાં અમુક ભાગોમાં આજે ભૂકંપના આચકા અનુભવાયા હતા. ઉત્તર ગુજરાતનાં અમુક ભાગો તેમજ સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં પણ અસર જોવા મળી હતી. એકાદ અઠવાડિયા પહેલા પણ ગીર સોમનાથના તાલાલા અને જુનાગઢના માળીયા હાટીના તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના લીધે લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે પોણા બાર … Continue reading ગુજરાતનાં મહેસાણામાં ધરા ધ્રુજી; 2.6 ની તીવ્રતાનો ભૂકંપ