Ahmedabad માં વહેલી સવારે કાર Accident,ત્રણના મોત એક ઇજાગ્રસ્ત

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં વહેલી સવારે બોપલ બ્રિજ નજીક બે કાર વચ્ચે અકસ્માત ( Accident)સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે કારમાંથી પોલીસને અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જેમાં એક કારમાંથી એક વ્યક્તિ અને … Continue reading Ahmedabad માં વહેલી સવારે કાર Accident,ત્રણના મોત એક ઇજાગ્રસ્ત