સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહારને અસર, આટલી ટ્રેન રદ

અમદાવાદઃ વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ હતી ત્યારે હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને કારણે અમુક ટ્રેનો રદ કરવાનો વારો રેલવેને આવ્યો છે. રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અને અમદાવાદ ડિવિઝનના વાવણીયા-માળીયા મિયાણા સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે અને કેટલીક … Continue reading સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને લીધે ટ્રેન વ્યવહારને અસર, આટલી ટ્રેન રદ