ગુજરાતના આ શહેરમાંથી પકડાયું 800 કરોડનું ડ્રગ્સ

ગાંધીધામ: ડ્ર્ગ્સની હેરફેર મામલે ગુજરાત પોલીસ દ્વારા આજે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અન્વયે 800 કરોડથી પણ વધુ મૂલ્યનું ડ્રગ્સ પકડયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી વધુ માત્રામાં ડ્રગ્સ છે. આ મુદ્દે સંબંધિત એજન્સી સાથે આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે, એમ … Continue reading ગુજરાતના આ શહેરમાંથી પકડાયું 800 કરોડનું ડ્રગ્સ