ગુજરાતમાં ડ્રગ્સ માફિયા પર પસ્તાળઃ એક વર્ષમાં 5640 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. વિધાનસભાના સત્રના અંતિમ દિવસે આજે ૧૧૬ની નોટિસ પર ડ્રગ્સ પકડ્યા અંગેની ચર્ચા કરવામાં આવી હતી, ગૃહમાં ડ્રગ્સ મુદ્દે ચર્ચા શરૂ થતાં જ વિપક્ષી ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી પકડવામાં આવેલ ડ્રગ્સના જથ્થા વિશે હર્ષ સંઘવીએ ગૃહમાં માહિતી આપી હતી. ગુજરાત … Continue reading ગુજરાતમાં ડ્રગ્સ માફિયા પર પસ્તાળઃ એક વર્ષમાં 5640 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત