Kutch માં માદક પદાર્થ ઝડપાવાનો સિલસિલો યથાવત, 7.59 લાખના પોષડોડાના જથ્થો ઝડપાયો

ભુજઃ કચ્છ(Kutch)જિલ્લામાં માદક પદાર્થ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અંજાર તાલુકાના રતનાલ નજીક આવેલી હોટલમાં દરોડો પાડી પોલીસે રૂ. 7.59 લાખના પોષડોડાના જથ્થા સાથે હોટલ સંચાલકની અટક કરી હતી. પોલીસે ટ્રક, મોબાઇલ અને વજનકાંટા સહિત રૂ. 12.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનથી માદક પદાર્થ મંગાવી છૂટક વેચાણ કરતો આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અંજારના … Continue reading Kutch માં માદક પદાર્થ ઝડપાવાનો સિલસિલો યથાવત, 7.59 લાખના પોષડોડાના જથ્થો ઝડપાયો