રાતોરાત Saurashtra Universityના ઇન્ચાર્જ કુલપતિ પદે નીલાંબરી દવેને હટાવી ડૉ. કમલ ડોડીયાને સોંપાયો ચાર્જ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાયમી કુલપતિની જાહેરાત કરવાની વાતોની વચ્ચે રાતોરાત જ તેના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદેથી નીલાંબરી દવેને (Nilambari Dave) હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ PDU મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ડૉ. કમલ ડોડીયાને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જો કે તાત્કાલિક કુલપતિ પદેથી નીલાંબરી દવેને હાટવી દેવામાં આવતા ચર્ચાઓ જાગી છે. … Continue reading રાતોરાત Saurashtra Universityના ઇન્ચાર્જ કુલપતિ પદે નીલાંબરી દવેને હટાવી ડૉ. કમલ ડોડીયાને સોંપાયો ચાર્જ