સુરતની સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં અડધી રાતે રેસિડેન્ટ ડોક્ટર થાઈ ગર્લ લાવ્યો અને…

અમદાવાદઃ સુરત મનપા સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજમાં શર્મસાર કરતી ઘટના બની છે. એક રેસિડન્ટ ડોક્ટરે કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. હોસ્ટેલના રૂમમાં આ છોકરીને લઈ ગયા બાદ કોઇક બાબતે ઝઘડો થતાં ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. જેને પગલે સમસમી ઉઠેલી છોકરી અસ્તવ્યસ્ત કપડામાં જ કેમ્પસમાંથી ભાગી … Continue reading સુરતની સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં અડધી રાતે રેસિડેન્ટ ડોક્ટર થાઈ ગર્લ લાવ્યો અને…