દિવાળી સુધીમાં કેસર જેવી જ મીઠી કેરી તમે આરોગી શકશો, મોં માંથી લાળ ટપકે તે પહેલા સડસડાટ વાંચી જાઓ

કેરીને ફળોનો રાજા કહેવાય છે. વર્ષમાં માત્ર ત્રણ-ચાર મહિના જ મળતી કેરીને લોકો પ્રેમથી આરોગે છે. કેરી જેટલી સ્વાદમાં રસીલી છે તેટલી જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેરીને કેટ-કેટલીય વરાઈટીઑ બજારમાં મળે છે.ઉત્તર ભારતમાં કેરી કેટલાક મહિનાઓ મળે છે તો દક્ષિણમા કેટલીય જગ્યાઓ પર આખું વર્ષ મળી રહે છે.જો તમને પણ કેરી ખાવાનું પસંદ હોય … Continue reading દિવાળી સુધીમાં કેસર જેવી જ મીઠી કેરી તમે આરોગી શકશો, મોં માંથી લાળ ટપકે તે પહેલા સડસડાટ વાંચી જાઓ