સુરતમાં વડાપ્રધાન મોદીની તસવીર વાળો હીરો રજુ કરાયો, જુઓ વિડીયો

સુરત: ગુજરાતનું સુરત શહેર દુનિયાભરમાં ડાયમંડ સીટી(Surat Diamond city) તરીકે જાણીતું છે, એહવાલ મુજબ દેશ અને દુનિયામાં પોલીશ થતા 14 હીરામાંથી 11 ગુજરાતના સુરત શહેરમાં પોલીશ કરવામાં આવે છે. હાલ સુરતમાં ડાયમંડનું એક્ઝીબીશન(Diamond Exhibition) ચાલી રહ્યું છે. આ પ્રદર્શનમાં શહેર અને દુનિયાની જાણીતી ડાયમંડ કંપનીઓએ તેમના સ્ટોલ લગાવ્યા છે, જેમાં અવનવા ડાયમંડ જોવા મળી રહ્યા … Continue reading સુરતમાં વડાપ્રધાન મોદીની તસવીર વાળો હીરો રજુ કરાયો, જુઓ વિડીયો