Tourism: હવે માત્ર સાસણ નહીં ગુજરાતના આ બે સ્થળોએ પણ તમે મજા માણી શકશો લાયન સફારીની

અમદાવાદઃ ગુજરાતનું ગૌરવ અને સમગ્ર એશિયામાં માત્ર સૌરાષ્ટ્રના ગીર જંગલમાં જોવા મળતા સિંહની વસ્તી વધી રહી છે. ઉનાળામાં ગીર જંગલ ટૂંકુ પડતું હોઈ સિંહો રાજકોટ, ગોંડલ સુધી આવતા હોય છે. બીજી બાજુ લોકોને સાવજ જોવાની તાલાવેલી હોય છે અને તે માટે સાસણ ખાતે બારેમાસ પર્યટકોની લાઈન લાગે છે.આ બન્ને વિષયોને ધ્યાનમાં રાખી હવે કચ્છના નારાયણ … Continue reading Tourism: હવે માત્ર સાસણ નહીં ગુજરાતના આ બે સ્થળોએ પણ તમે મજા માણી શકશો લાયન સફારીની