Deesa માં ધોળા દિવસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો, 80 લાખની લુંટ
અમદાવાદ : ગુજરાતમાં દિવાળીના તહેવારો સમયે ગુનાખોરી વધી રહી હોવાની અનેક ઘટનાઓ બની રહી છે. જેમાં આજે બનાસકાંઠાના ડીસામાં(Deesa)રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી રુપિયા 80 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. આ સમગ્ર ઘટના મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી ટુ વ્હીલર પર નાણાં લઈને જતો હતો. આ દરમિયાન બે શખ્સોએ તેને રોકી રિવોલ્વરની અણીએ 80 લાખ … Continue reading Deesa માં ધોળા દિવસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો, 80 લાખની લુંટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed