Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓની બદલી હવે ડીજીપી જ કરી શકશે

અમદાવાદઃ ગુજરાત પોલીસ વિભાગ(Gujarat Police)ના કર્મચારીઓ અને અધિકારીઓની આંતરજિલ્લા બહાર બદલી કરવાની સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, સાથે બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્ર રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ … Continue reading Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓની બદલી હવે ડીજીપી જ કરી શકશે