કચ્છના બન્નીમાં ત્રણ ચિત્તલ હરણના મોત અંગે વન વિભાગનું મૌનઃ આંકડા છુપાવતા હોવાનો આરોપ…

ભુજ: કચ્છના બન્ની પ્રદેશમાં ચિત્તાના અને કાળીયાર પ્રજાતિના હરણના સંવર્ધન કેન્દ્ર બાદ રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી પ્રારંભિક તબક્કે લાવવામાં આવેલા 20 જેટલા ચિતલ હરણના ઝુંડમાંના એક ચિત્તલનું શિયાળના હુમલામાં મોત થયાનું વનતંત્રએ જાહેર કર્યું હતું જો કે, હકીકતમાં ફેન્સિંગ વચ્ચે વિચરનારા ચિતલનું ભેદી સંજોગોમાં મૃત્યુ થતાં બન્નીના જાણીતા એક્ટિવિસ્ટ યાકુબ મુતવાએ એક નહીં પણ ત્રણથી વધુ … Continue reading કચ્છના બન્નીમાં ત્રણ ચિત્તલ હરણના મોત અંગે વન વિભાગનું મૌનઃ આંકડા છુપાવતા હોવાનો આરોપ…