રાજકોટ અગ્નિકાંડ બાદ ડે. ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ ACBમાં ફરિયાદ; 80 લાખની છે અપ્રમાણસર મિલકત

રાજકોટ : રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલ TRP ગેમઝોન દુર્ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)માં ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા એક પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે ભીખા ઠેબાએ તેમની પાસેથી 70 હજારની લાંચ લીધી હતી. … Continue reading રાજકોટ અગ્નિકાંડ બાદ ડે. ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ ACBમાં ફરિયાદ; 80 લાખની છે અપ્રમાણસર મિલકત