કચ્છના નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયાની દેશ-વિદેશમાં છે નામના! કેવી રીતે બને છે ‘ગાંગેટી’ના દાંડિયા…

ભુજ: ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા કચ્છના નિરોણા ગામના વાઢા પરિવારો માટે અત્યારે જાણે સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. આ નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ ઉપરાંત અમદાવાદ,મુંબઈ સુધી પહોંચે છે. ગાંગેટી નામના મોટે ભાગે રણ વિસ્તારમાં ઉગતાં એક ઝાડની ડાળીઓમાંથી માત્ર ‘છોલ’ કરીને વાંઢા જાતિના પરિવારો આખું વર્ષ આવા દાંડિયા બનાવે છે અને નવરાત્રી પર્વ ટાંકણે … Continue reading કચ્છના નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયાની દેશ-વિદેશમાં છે નામના! કેવી રીતે બને છે ‘ગાંગેટી’ના દાંડિયા…