પુરુષોત્તમ રૂપાલા સામે દલિત સમાજ લાલઘુમ, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા પોલીસમાં અરજી

જુનાગઢ: કેન્દ્રીય મંત્રી અને લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની હાલત કફોડી બની છે, ક્ષત્રિય સમાજ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ સમાજમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. રૂપાલાએ બે વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રીયો માંફી આપવાના મૂડમાં નથી, ત્યારે આજે વધુ એક સમાજે રૂપાલા સામે બાયો ચઢાવી છે. હવે દલિત સમાજ રૂપાલાથી નારાજ … Continue reading પુરુષોત્તમ રૂપાલા સામે દલિત સમાજ લાલઘુમ, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા પોલીસમાં અરજી