વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત: બે પશુઓના મોત
વલસાડ: રાજ્યમાં ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માત નડયો છે. ગત મોડી રાત્રે વલસાડ જિલ્લામાં પશુઓ ટ્રેક પર આવી જતાં અકસ્માત સર્જાયો હતો. વાપી નજીકના ઉદવાડા-બલિઠા સ્ટેશન નજીક બે પશુઓ અચાનક નજીક આવી જતાં અડફેટે આવતા બંનેના મોત થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના વાપી નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડયો હતો. મુંબઈ … Continue reading વાપી નજીક વંદે ભારત ટ્રેનને નડયો અકસ્માત: બે પશુઓના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed