વલસાડ નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતાં રેલ સેવાને અસર

વલસાડ: ગઇકાલે જ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલ રેલ દુર્ઘટના બાદ આજે ગુજરાતના વલસાડમાં પણ માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ખડી જવાની ઘટના સામે આવી છે. વલસાડ અને સુરત સ્ટેશનની વચ્ચે માલગાડીની એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટના બપોરના ત્રણ વાગ્યા આસપાસ ગરી સ્ટેશન નજીક સર્જાય હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર માલગાડી સુરત તરફ … Continue reading વલસાડ નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતાં રેલ સેવાને અસર