વલસાડના ઉદવાડામાં મળ્યો 11 કિલો 800 ગ્રામ ચરસનો જથ્થો : પેકેટ્સ પર લખાણ ઉર્દુમાં

વલસાડ જિલ્લાના ઉડવાડા ગામમાં આવેલ દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. ચરસના આ પેકેટ અંગે જાણકારી મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ જિલ્લાને ચરસના પેકેટ વિશે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લા SOG અને પારડી પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી છે. જિલ્લાના તમામ … Continue reading વલસાડના ઉદવાડામાં મળ્યો 11 કિલો 800 ગ્રામ ચરસનો જથ્થો : પેકેટ્સ પર લખાણ ઉર્દુમાં