સુરતમાં મેટ્રો બ્રિજના ઉદ્ધાટન પહેલા અમુક ભાગ તૂટતા પ્રશાસન જાગ્યું

સુરત: હાલમાં ગુજરાત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેક્ટ પર ભાર મૂકીને જનતાની સુવિધામાં વધારો કરવાની જાહેરાતો કરે છે, પરંતુ નબળા કામકાજને કારણે સરકારની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં પાંચ મહિના પૂર્વે બનેલા સુદર્શન બ્રિજની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તસ્વીરો સામે આવી રહી છે ત્યારે સુરતના મેટ્રો બ્રિજના નબળા કામકાજની પોલ ખુલતી તસવીરો વાઈરલ થઈ … Continue reading સુરતમાં મેટ્રો બ્રિજના ઉદ્ધાટન પહેલા અમુક ભાગ તૂટતા પ્રશાસન જાગ્યું