ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમના ચાર દરવાજા ખોલાયા
સુરત: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીની વચ્ચે અનેક જળાશયોમાં જળસ્તરનો વધારો રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલ તાપી પર ઉકાઈ ડેમમાં 97,969 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને લઈને ડેમના 4 દરવાજાઓને 4 ફૂટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નદીમાં … Continue reading ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમના ચાર દરવાજા ખોલાયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed