Suratમાં મેટ્રોની કામગીરી દરમિયાન ઘર પર પડી ક્રેન: રહીશોમાં ભયનો માહોલ

સુરત: સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના બની છે. મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેઈર્ન વડે લૉન્ચર મેટ્રો પર ચઢાવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન જ આ ઘટના સર્જાય હતી. ઘટનામાં ક્રેઈન ઊંઘી વળી જતાં મકાન પર પડ્યું હતું. જો કે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી. … Continue reading Suratમાં મેટ્રોની કામગીરી દરમિયાન ઘર પર પડી ક્રેન: રહીશોમાં ભયનો માહોલ