ડ્રગ્સનો દરિયો : સુરતના દરિયાકાંઠેથી ઝડપાયું 5 કરોડનું ચરસ

સુરત: ગુજરાતનો દરિયાકિનારો જાણે ડ્રગ્સનો દરિયાકિનારો બની ગયો હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારેથી માદક પદાર્થ ચરસનો જથ્થો પકડાઈ રહ્યો છે. આજે સુરતના સુવાલી બીચ નજીકથી 5 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું છે. આ જ સપ્તાહમાં સુરતના હજીરામાં પણ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. હાલ મળી રહેલી વિગતો અનુસાર સુરતના સુવાલી … Continue reading ડ્રગ્સનો દરિયો : સુરતના દરિયાકાંઠેથી ઝડપાયું 5 કરોડનું ચરસ