ગુજરાતના આ શહેરમાં બે દિવસમાં છ જણને સાપ ડંખી ગયોઃ ત્રણના જીવ ગયા

અમદાવાદઃ ગુજરાતમા છેલ્લા બે દિવસમાં સાપે ડંખ મારવાની કુલ છ ઘટના બની છે. જેમાં દાહોદમાં સાપે ડંખ મારતા બે બાળકો સહિત એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જેમાં ઘર બહાર રમતા બાળકોને સાપે ડંખ માર્યો હતો. ત્યારે બાળકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ બાળકોને મૃત જાહેર કર્યા હતા. વરસાદી વાતાવરણમાં સાપ ડંખવાની ઘટના વધારે … Continue reading ગુજરાતના આ શહેરમાં બે દિવસમાં છ જણને સાપ ડંખી ગયોઃ ત્રણના જીવ ગયા