Cyclone Asna Update: કચ્છમાં કંડલા, મુન્દ્રા, જખૌ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું

ભુજઃ ગુજરાત પર સ્થિત ડીપ ડિપ્રેશનથી કચ્છમાં(Kutch)વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે. ત્યારે આજે કંડલા, મુન્દ્રા અને જખૌ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બીજી બાજુ માંડવીમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થઇ ગયુ છે. વાવાઝોડું આવે તે પહેલા જ સેનાએ કચ્છની કમાન સંભાળી છે. ત્રણ ઓફિસર સહિત 80 જવાનોની ટીમ જોડાઈ ભુજ … Continue reading Cyclone Asna Update: કચ્છમાં કંડલા, મુન્દ્રા, જખૌ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું