અમદાવાદમાં ઝવેરી ગ્રૂપના દરોડામાં અંદાજે આટલા કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહાર મળ્યા
અમદાવાદઃ ચૂંટણીના પરિણામો જાહરે થયા અને સરકારની રચના બાદ રાજ્યભરમાં ઇનકમ ટેક્સ(Income Tax) વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. દરમિયાન અમદાવાદના બે જાણીતા ઝવેરી ગ્રુપ (Zaveri Group) પર ઇનકમ ટેક્સના અધિકારીઓએ દરોડા પાડીને મોટા પ્રમાણમાં કરચોરી શોધી કાઢી છે. અધિકારીઓને પ્રાથમિક તપાસમાં જ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. અહેવાલો મુજબ બન્ને ઝવેરી બંધુઓ … Continue reading અમદાવાદમાં ઝવેરી ગ્રૂપના દરોડામાં અંદાજે આટલા કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહાર મળ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed