કચ્છમાં નહીં, હવે ગુજરાતના આ સમુદ્રી શહેરમાં મળ્યા બિનવારસુ ડ્રગ્સ પેકેટ્સ

નવસારીઃ કચ્છના દરિયાકાંઠે વારંવાર બિનવારસુ ડ્રગ્સ પેક્ટ્સ મળી આવ્યા છે, પરંતુ ગુજરાતમાં હવે ઘણા દરિયા કિનારા છે જ્યાંથી ડ્રગ્સ મળી આવે છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને વેરાવળથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવે છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સના 50 જેટલા બિનવારસી પેકેટ મળી આવ્યા છે.જોકે આ પહેલીવાર નથી, અગાઉ સુરત, … Continue reading કચ્છમાં નહીં, હવે ગુજરાતના આ સમુદ્રી શહેરમાં મળ્યા બિનવારસુ ડ્રગ્સ પેકેટ્સ