કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના Deepfake Video બાદ પોલીસ એક્શનમાં, ફરિયાદ નોંધાઈ

અમદાવાદ : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો(Deepfake Video) શેર કરવા બદલ ગુજરાત પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું . જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના એકાઉન્ટમાં જ્યાં વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે વ્યક્તિની ઓળખ ચિરાગ પટેલ તરીકે કરવામાં આવી હતી. આ … Continue reading કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના Deepfake Video બાદ પોલીસ એક્શનમાં, ફરિયાદ નોંધાઈ