પાટણમાં C.R. Patilની કાર્યકર્તાઓને ટકોર, ‘રોદણાં સાંભળવા માટે મારી પાસે સમય નથી’

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે, ત્યારે ભાજપ આંતરિક વિખવાદ અને ક્ષત્રિયોના વિરોધનો સામનો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ફરી એક વખત કાર્યકર્તાઓને ગમા-અણગમા, દુઃખ ભૂલીને કામે લાગી જવાની ટકોર કરી છે. પાટણમાં આયોજિત કાર્યકર્તાઓના સંમેલનમાં પાટીલે પાર્ટીના કાર્યકરોને મોદી સાહેબને જિતાડવા માટે પ્રચાર અભિયાન શરૂ … Continue reading પાટણમાં C.R. Patilની કાર્યકર્તાઓને ટકોર, ‘રોદણાં સાંભળવા માટે મારી પાસે સમય નથી’