Rajkot ની મારવાડી યુનિવર્સિટીમાં સ્નાન કરતા વિડીયોના મુદ્દે બબાલ, પોલીસે સ્થિતિ થાળે પાડી

રાજકોટ: રાજકોટ(Rajkot)શહેરની મારવાડી યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં યુનિવર્સિટીમાં યુવતીના વીડિયો મુદ્દે બબાલ થતા વિધાર્થીઓના ટોળા ભેગા થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, હોસ્ટેલમાં રહેતી આંધપ્રદેશની બે યુવતીઓ વચ્ચે આ વિવાદ થયો હતો. જેમાં સ્નાન કરતી વખતે એક વિધાર્થીનીએ અન્ય વિધાર્થીનીનો વીડિયો ઉતારી તેને વાયરલ કરતા બંને વચ્ચે મારામારીના દ્રશ્યો પણ … Continue reading Rajkot ની મારવાડી યુનિવર્સિટીમાં સ્નાન કરતા વિડીયોના મુદ્દે બબાલ, પોલીસે સ્થિતિ થાળે પાડી