Gujarat માં દરિયા કિનારાની જમીનોનું સતત ધોવાણ, 40 વર્ષમાં 703 કિલોમીટર વિસ્તારમા ફેરફાર

અમદાવાદ: ગુજરાતના(Gujarat)1617 કિલોમીટરના દરિયા કિનારાની જમીનોનું ધોવાણ થઇ રહ્યું છે. જેમાં ખંભાતના અખાતથી કચ્છના સુધી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક સમયના સ્થિર કિનારાઓ હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યા છે. જેમાં રાજ્યના 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 10 જિલ્લા કિનારાની જમીનોના નોંધપાત્ર ધોવાણ સાથે ઝઝૂમી રહ્યા છે. જે રાજ્યના દરિયાકાંઠાના લગભગ 45.8 ટકાને અસર કરે છે. … Continue reading Gujarat માં દરિયા કિનારાની જમીનોનું સતત ધોવાણ, 40 વર્ષમાં 703 કિલોમીટર વિસ્તારમા ફેરફાર