એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે કોંગ્રેસનું હલ્લાબોલ

રાજકોટ: કોંગ્રેસના આગેવાનો રોજબરોજ ટીઆરપી અગ્નિકાંડને લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને પોલીસ ખાતું કલેક્ટર ઓફિસ કોર્પોરેશન વગેરે જગ્યાએ આવેદનપત્રો આપી રહ્યું છે કે આજે 27 માસુમ લોકોના જીવ ગયા છે તેની પાછળ જે જે અધિકારીઓ કે પદાધિકારીઓ કે રાજકારણીઓ જવાબદાર હોય તેની સામે કડક પગલાં લેવામાં આવે. આજરોજ રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનને … Continue reading એસીબી પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે કોંગ્રેસનું હલ્લાબોલ