કોંગ્રસ કાર્યાલયે સ્થિતિ વણસી : આમને સામને પથ્થરમારો કરતાં પોલીસ કર્યો લાઠીચાર્જ

અમદાવાદ: સંસદમાં રાહુલ ગાંધીએ આપેલ નિવેદનને લઈને સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને આજે ભાજપના કાર્યકરો દ્વારા આજે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. જેને લઈને કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. અહી … Continue reading કોંગ્રસ કાર્યાલયે સ્થિતિ વણસી : આમને સામને પથ્થરમારો કરતાં પોલીસ કર્યો લાઠીચાર્જ