બોલો…રથયાત્રા રૂટ પર કૉંગ્રેસ ધારાસભ્યની ઓફીસ જ ભયજનકઃ તંત્રએ આપી નોટિસ
અમદાવાદઃ આગામી જુલાઈ મહિનામા જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. તે પહેલા ચોમાસાની શરૂઆત પણ થઈ જશે. ત્યારે મનપા દ્વારા રથયાત્રાના રૂટ પર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રા રૂટ પર આવેલા 285 ભયજનક મકાનોમાથી 109 જેટલા મકાનોને નોટીસ આપવામાં આવી છે જેમાં જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની ઓફીસનું મકાન જર્જરીત હોવાથી નોટીસ આપવામાં … Continue reading બોલો…રથયાત્રા રૂટ પર કૉંગ્રેસ ધારાસભ્યની ઓફીસ જ ભયજનકઃ તંત્રએ આપી નોટિસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed