બોલો કૉંગ્રેસના એક નેતાએ ચૂંટણી લડવા જમીન વેચવા કાઢી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે હજુ ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. કૉંગ્રેસની સમસ્યા એ છે કે તેમના અમુક નેતા ચૂંટણી લડવા માગતા નથી. આના કારણ તરીકે એક નેતાએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે પક્ષે ચૂંટણી માટે ફંડ આપવાની ના પાડી છે, આથી ઉમેદવારે પોતાને ખર્ચે ચૂંટણી લડવાની છે. લોકસભાનો … Continue reading બોલો કૉંગ્રેસના એક નેતાએ ચૂંટણી લડવા જમીન વેચવા કાઢી